Share this page


WhatsApp Web

WhatsApp App

LinkedIn

X (Twitter)

Facebook

Instagram

Reddit

નેત્ર નિદાન કેમ્પ - આયુર્વેદ ચિકિત્સા કેમ્પ | नेत्र निदान शिविर - आयुर्वेद उपचार शिविर | Eye Diagnosis Camp - Ayurveda Treatment Camp

Published At: 10/09/2024 (IST)
નેત્ર નિદાન કેમ્પ - આયુર્વેદ ચિકિત્સા કેમ્પ | नेत्र निदान शिविर - आयुर्वेद उपचार शिविर | Eye Diagnosis Camp - Ayurveda Treatment Camp

Short Description:

10 સપ્ટેમ્બર, 2024ના રોજ નડિયાદના દીકરાનું ઘર વૃધાશ્રમ ખાતે એક સરાહનીય આયોજન કર્યું ગયું હતું, જેના અંતર્ગત નેત્ર નિદાન કેમ્પ - આયુર્વેદ ચિકિત્સા યોજાયો. 10 सितंबर 2024 को दीकरानु घर वृद्धाश्रम, नडियाद, गुजरात में नेत्र निदान कैंप - आयुर्वेद चिकित्सा का आयोजन किया गया। On 10th September 2024, a remarkable initiative took place at Dikranu Ghar (Old Age Home), Nadiad, Gujarat, called the Netra Nidan Camp - Ayurvedic Chikitsa.

Detailed Description:

(ગુજરાતી / गुजराती / Gujarati)

 

10 સપ્ટેમ્બર, 2024 ના રોજ નડિયાદના દીકરાનું ઘર વૃધાશ્રમ ખાતે એક સરાહનીય આયોજન કર્યું ગયું હતું, જેના અંતર્ગત નેત્ર નિદાન કેમ્પ - આયુર્વેદ ચિકિત્સા યોજાયો. આ નિઃશુલ્ક આંખના નિદાન અને આયુર્વેદિક ચિકિત્સા શિબિર શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

આ કેમ્પના આયોજનમાં પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેન) અને પ.પૂ.શા.શ્રી. ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી (મુખ્ય કોઢારીશ્રી) ની ભૂમિકા અગત્યની હતી, જ્યારે જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશભાઈ ગઢીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ કેમ્પમાં દીકરાનું ઘર ના 120 થી વધુ વૃદ્ધ લોકો અને આજુબાજુના વિસ્તારમાંથી આવેલા અન્ય લોકોને આંખની તપાસ અને આયુર્વેદિક ચિકિત્સા પ્રદાન કરવામાં આવી. આયુર્વેદ ચિકિત્સામાં ખાસ કરીને વૃદ્ધોને નજરની સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવી, જેની તેમને ખૂબ જરૂર હોય છે.


આ કેમ્પના સંચાલન માટે પ.ભ. શ્રી ભાવેશભાઈ (શ્રી હરિકૃષ્ણ એગ્રો સેન્ટર, અજરપુરા) અને પ.ભ. શ્રી હર્ષદભાઈ નું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું.
આ કેમ્પ સાંજે 03:00 થી 05:00 દરમિયાન BSNL ઑફિસની સામે, વલ્લભનગર પીજ રોડ, નડિયાદ ખાતે રાખવામાં આવ્યો હતો. વધુ માહિતી માટે શ્રી ભાવેશભાઈ (+91 98266 85469) અને શ્રી હર્ષદભાઈ (+91 72111 54962) નો સંપર્ક કરી શકાય છે.

 

(હિન્દી / हिंदी / Hindi)

 

10 सितंबर 2024 को दीकरानु घर वृद्धाश्रम, नडियाद, गुजरात में नेत्र निदान कैंप - आयुर्वेद चिकित्सा का आयोजन किया गया। यह निशुल्क नेत्र जांच शिविर श्री स्वामीनारायण मंदिर, वड़तालधाम द्वारा लक्ष्मीनारायण देव द्विशताब्दी महोत्सव के उपलक्ष्य में आयोजित किया गया था।

इस कैंप का आयोजन प. पू. श्री देवप्रकाशदासजी स्वामी (अध्यक्ष) और प. पू. शा. श्री डॉ. संतवल्लभदासजी स्वामी (मुख्य कोठारी) द्वारा किया गया, जिसमें नडियाद के जिला पुलिस प्रमुख श्री राजेशभाई गढीया भी विशिष्ट अतिथि के रूप में उपस्थित रहे।


इस शिविर में 120 से अधिक वृद्धजनों की नेत्र जांच और आयुर्वेदिक चिकित्सा की गई, जिसमें विशेष रूप से दृष्टि संबंधी समस्याओं का समाधान किया गया।


इस आयोजन के लिए प. भ. श्री भावेशभाई (श्री हरिकृष्ण एग्रो सेंटर, अजर्पुरा) और प. भ. श्री हर्षदभाई का योगदान विशेष रहा।
यह कैंप BSNL ऑफिस के सामने, वल्लभनगर, पीज रोड, नडियाद में शाम 3:00 बजे से 5:00 बजे तक आयोजित किया गया था। अधिक जानकारी के लिए श्री भावेशभाई (+91 98266 85469) और श्री हर्षदभाई (+91 72111 54962) से संपर्क किया जा सकता है।

 

(અંગ્રેજી / अंग्रेज़ी / English)

 

On 10th September 2024, a remarkable initiative took place at Dikranu Ghar (Old Age Home), Nadiad, Gujarat, called the Netra Nidan Camp - Ayurvedic Chikitsa. This free eye diagnosis camp, organized by Shri Swaminarayan Mandir, Vadtaldham, was part of the celebrations for the Lakshminarayan Dev Dvishatabdi Mahotsav. The event aimed to provide free eye check-ups and Ayurvedic treatments to the elderly residents of Dikranu Ghar and the surrounding community.

The camp was led by P. P. Shri Devprakashdasji Swami (Chairman) and P. P. Sha. Shri Dr. Santvallabhdasji Swami (Chief Administrator), with the honorable presence of District Police Head Mr. Rajeshbhai Gadhiya. This camp witnessed the participation of over 120 elderly residents and others from the nearby areas.


The medical care provided during the camp included Ayurvedic consultations and treatments aimed at improving vision and overall eye health, a vital service for the elderly who are often prone to vision-related ailments.


Shri Harikrishna Agro Center, Ajarpura, led by P. Bh. Shri Bhaveshbhai, was instrumental in coordinating this event. Their ongoing efforts reflect the values of Jay Manav Seva Parivar Trust, which strives to serve the elderly and needy by providing essential services like food, shelter, and medical care.

The event was held from 3:00 PM to 5:00 PM at Dikranu Ghar, located opposite BSNL Office, Vallabh Nagar, Pij Road, Nadiad. For any further inquiries, Shri Bhaveshbhai (+91 98266 85469) and Shri Harshadbhai (+91 72111 54962) can be contacted.

 

(છબીઓ અને વિડિઓઝ / चित्र और वीडियो / Images And Videos):

 

 

 

 

 

 

 

 

 

#JayManavSevaParivar #JayManavSevaParivarTrust #DikranuGhar #OldAgeHome #NetraNidanCamp #AyurvedicChikitsa #FreeEyeCamp #Ayurveda #EyeDiagnosis #CommunityService #VadtalDham #ElderlyCare #SocialWelfare #Gujarati #Nadiad #Vadtal #Swaminarayan #Dham

Share this page


WhatsApp Web

WhatsApp App

LinkedIn

X (Twitter)

Facebook

Instagram

Reddit


Want to CONNECT WITH US?

Go to the Contact Us Page and fill-out the Contact Us form to get in touch with our Jay Manav Seva Parivar (JMSP) Trust organization.

The information you submit in the Contact Us Form will be kept private. Only Jay Manav Seva Parivar Trust Owner: Manu Maharaj and Receptionist have access to it.



Want to CONTACT THE STAFF?

Go to the Our Staff Information Page and you will find out the information of the staff(s) which are working in Jay Manav Seva Parivar (JMSP) Trust and Dikranu Ghar (Old Age Home) .